• બુધવાર, 17 જૂન, 2026

ચીન, જાપાન અને ઈન્ડોનેશિયામાં ભૂકંપ

ઈન્ડોનેશિયામાં 6.7ની તીવ્રતા, ચીન-જાપાનમાં 6.3ના ભૂકંપમાં 1નું મૃત્યુ, 4ને ઈજા

પાલૂ, તા. 16 : ઈન્ડોનેશિયાના સુલાવેશી દ્વીપમાં આવેલા 6.7ની તીવ્રતાના ખૂબ જ શક્તિશાળી ભૂકંપે પૂરા વિસ્તારને ધ્રુજાવી દીધો હતો. આ ભૂકંપનાં કારણે મધ્ય સુલાવેસી પ્રાંતની રાજધાની પાલૂ અને આસપાસના.....