• બુધવાર, 17 જૂન, 2026

આધાર કાર્ડનો ઉપયોગ માત્ર ઓળખનો પુરાવો, નાગરિકતાનો નહીં : સુપ્રીમ કોર્ટ

જાહેર હિતની અરજી સ્વીકારી, કેન્દ્ર-રાજ્યોને નોટિસ,

નવી દિલ્હી, તા. 16 : સુપ્રીમ કોર્ટે મંગળવારે એક જાહેર હિતની અરજી પર વિચાર કરવા સંમતિ આપી હતી, જેમાં કેન્દ્ર સરકાર, બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ભારતના ચૂંટણીપંચને નિર્દેશ આપવાની માંગ......