દિલ્હી હાઇ કોર્ટે ઍપ કંપનીની માગ ફગાવી
નવી દિલ્હી, તા. 19
: નીટની પુન:પરીક્ષામાં પેપર લીકની ચિંતાનાં કારણે અગમચેતીનાં ભાગરૂપે ટેલિગ્રામ એપ
ઉપર બાવીસ જૂન મૂકવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધને હટાવવાનો દિલ્હી હાઈકોર્ટે ઈન્કાર
કરી દીધો છે. એટલે કે ટેલિગ્રામ ઉપર રોક યથાવત્ રહેશે. ટેલિગ્રામ ઉપર પ્રતિબંધ વિરોધી
કંપનીની અરજી ફગાવતા હાઈકોર્ટે કહ્યું હતું કે,....