સંરક્ષણપ્રધાને કહ્યું, જે ક્ષણે પાણીપુરવઠો ખતરામાં આવશે, અમે યુદ્ધ કરીશું
નવી દિલ્હી, તા. 22 : પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવા અંગે ભારતને ધમકી આપતાં કહ્યું હતું કે, જો પાકિસ્તાનને લાગે છે કે, તેની જળ સુરક્ષા જોખમમાં છે, તો તે ભારત સામે યુદ્ધ......