ગૃહપ્રધાન અમિત શાહે લોન્ચ કરી ‘અભિજ્ઞાન’ ઍપ : કાયદો વ્યવસ્થા બનશે હાઇટેક
નવી દિલ્હી, તા. 22 : ભારતીય પોલીસ અને કાયદો વ્યવસ્થા હવે પૂરી રીતે ડિજીટલ અને હાઇટેક થવા જઈ રહ્યા છે. દેશની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને મજબૂત કરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો.......