• મંગળવાર, 23 જૂન, 2026

અફઘાનમાં 5.2નો ઘાતક ભૂકંપ

હિન્દુ કુશક્ષેત્રમાં 207 કિ.મી. ઊંડાઈથી કંપન, ધરા ધ્રુજી જોકે કોઈ જાન-માલની હાનિ નહીં

કાબુલ, તા.22 : ચાર વર્ષ પહેલાં પણ 22મી જૂનના દિવસે આવેલા વિનાશક ભૂકંપની યાદ અપાવતી ઘટનામાં સોમવારે 5.2ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી અફઘાનિસ્તાનની ધરતી ધ્રુજી ઊઠી હતી. જોકે, વખતે સદભાગ્યે......