• મંગળવાર, 23 જૂન, 2026

રામમંદિરમાં વીઆઇપી દર્શનનો વિવાદ : નિયમો નેવે મૂકીને ‘ખાસ’ એન્ટ્રી ?

સત્તાવાર રીતે પૈસા આપીને આવા દર્શનની કોઈ સુવિધા છે નહીં

અયોધ્યા, તા. 22 : રામમંદિર વિશ્વભરના હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. દેશ-િવદેશમાંથી આવેલા લાખો ભક્તો રામ લલ્લાનાં દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે, પરંતુ તાજેતરમાં રામમંદિરનાં સંચાલન અને દર્શન......