• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

લખનઊમાં પત્ની-બહેનની હત્યા કર્યા બાદ બૅન્કકર્મીનો આપઘાત

અંગત ઝઘડો કારણભૂત હોવાનું અનુમાન : તપાસ શરૂ

લખનઉ, તા. 20 : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના પોશ વિસ્તાર ગૌમતીનગરમાં એસબીઆઈના ફિલ્ડ ઓફિસરે જાહેરમાં પોતાની પત્ની અને બહેનને ગોળી મારી હત્યા કરી હતી. તેમને ગોળી માર્યા બાદ આરોપીએ પણ આપઘાત.....