• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

ગરમી સામે યુકેની હેલ્થકૅર સિસ્ટમ લાચાર

હૉસ્પિટલોમાં દર્દીઓની સલામતી સામે જોખમ, ફરજ દરમિયાન નર્સો બેભાન

નવી દિલ્હી, તા. 20 (એજન્સીસ) : યુકેના ડૉક્ટરોએ વર્ષની હીટવેવની અસરોને ભયાનક, ત્રાસદાયક, અસહ્ય ગણાવી છે. ઠંડા વાતાવરણ માટે બનેલી હૉસ્પિટલોમાં વધુ પડતી ગરમીને કારણે દર્દીઓને આઈવી ડ્રિપ (બાટલો) ચઢાવવામાં સ્ટાફને મુશ્કેલી......