• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

બિહારમાં તેજસ્વીની અટક અને મણિપુરમાં એનઆરસી મુદ્દે હોબાળો

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 20 : દેશના રાજકારણમાં ગુરુવારનો દિવસ કોઈ એક મુદ્દા પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. પાટનગરમાં `વંદે માતરમ્'ને લઈને ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ તીવ્ર બન્યું, તો બિહારમાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ સરકાર સામે રસ્તા પર.......