પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ચાવડાની પુષ્ટિ : હાઇ કમાન્ડ સાથે વાતચીત જારી
અમદાવાદ, તા. 29 : ગુજરાતના રાજકારણમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરાસિંહ વાઘેલાને લઈને મોટી રાજકીય હલચલ જોવા મળી છે. શંકરાસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી ચર્ચા વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે આ મુદ્દે વાતચીત....