અનેક રાજ્યોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદનાં એલર્ટ
નવી દિલ્હી, તા.29 : નૈઋત્ય ચોમાસાની વિદાય પહેલા દેશનાં અનેક ભાગોમાં હવામાનનો મિજાજ પલટાઈ ગયો છે. બંગાળની ખાડીમાં બનેલી નવી પ્રેશર સિસ્ટમને કારણે હાલમાં દેશમાં કુલ પાંચ ચક્રવાતી સિસ્ટમ સક્રિય છે અને તેનાં હિસાબે ચોમાસાની વિદાયમાં વિલંબ થઈ રહ્યો છે. કર્ણાટકમાં પણ આજે ભારે વરસાદનું એલર્ટ....