• બુધવાર, 30 સપ્ટેમ્બર, 2026

ભારત-મ્યાંમાર સરહદે હુમલો : એક જવાન શહીદ

ચાંગલાંગ જિલ્લામાં આસામ રાઇફલ્સના પેટ્રોલિંગ કરતા જવાનોને સંદિગ્ધ આતંકીઓએ નિશાન બનાવ્યા

નવી દિલ્હી, તા. 29 : આજે અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં ભારત-મ્યાંમાર સરહદ પર શંકાસ્પદ આતંકવાદીઓએ પેટ્રાલિંગ ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં આસામ રાઇફલ્સનો એક સૈનિક શહીદ થયો હતો અને ચાર અન્ય ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના સવારે.....

ઇ-પેપરના નવા શુલ્ક