મારું પુસ્તક આવવાથી તમાશો જરૂર થશે, લોકો દાયકાઓથી મારી વાતો કરે છે, હવે મારો વારો
નવી દિલ્હી, તા. 27 : સોનિયા ગાંધીએ 22 ઓકટોબરના ઇન્સ્ટાગ્રામ અને 24મી ઓકટોબરના `અક્સ' પર પદાર્પણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હું રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવવાના નિર્ણયના વિરોધમાં હતી, કયારેય નહોતી ઇચ્છતી કે રાજીવ વડાપ્રધાન બને મારું પુસ્તક આવવાથી કંઇક તમાશો જરૂર થશે. લોકો દાયકાઓથી મારી.....