• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ઍક્ટ ન્યૂઝ રૂમ બંધ કરાવશે!

21 મીડિયા સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને વ્યક્ત કરેલી ભીતિ : કાયદા ઉપર રોકની માગણી

નવી દિલ્હી, તા.27 : ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ઍક્ટ વિરુદ્ધ 21 મીડિયા સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ભીતિ દર્શાવી છે કે, આ કાયદાથી તપાસલક્ષી પત્રકારત્વ, પ્રેસની સ્વતંત્રતા અને ગુપ્ત સૂત્રોની સુરક્ષા પર અસર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ