ટોલનાકાથી 20 કિ.મી.નાં અંતરમાં રહેતા લોકોને 1500 રૂપિયામાં મળશે વાર્ષિક પાસ
નવી દિલ્હી, તા.27 : ટોલ પ્લાઝાના 20 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકો માટે એક રાહતના સમાચાર છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (એમઓચારટીએચ) દ્વારા ફાસ્ટેગ વાર્ષિક પાસના નિયમોમાં સુધારો કરવા અંગેનું જાહેરનામું જારી કરી દીધું છે. ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકો માટે ખૂબ જ ઓછી કિંમતે.....