§ જામા મસ્જિદના રંગરોગાનને હાઈ કોર્ટની મંજૂરી
નવી દિલ્હી, તા. 12 : યુપીના
સંભલ જીલ્લામાં હોળીના દિવસે ચોપાઈના જુલુસ માર્ગ ઉપર આવતી મસ્જિદો માટે પ્રશાસને મોટો
નિર્ણય કર્યો છે. હોળી દરમિયાન થનારી રેલીમાં વચ્ચે આવતી જામા મસ્જિદ સહિતની કુલ
10 મસ્જિદને તાડપત્રીથી ઢાંકી દેવામાં આવશે. એએસપી શ્રીશચંદ્રે આ જાણકારી આપી છે. બીજી
તરફ હાઈકોર્ટ દ્વારા જામા મસ્જિદના…..