તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે એક જ ટિકિટની સુવિધા શરૂ કરાશે : ફડણવીસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મેટ્રો-3ને લીલી
ઝંડી દેખાડી સાથે બીકેસીથી સિદ્ધિવિનાયક મંદિર સુધી ગયા હતા. 10 મિનિટના મેટ્રોના પ્રવાસ
બાદ પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્ય પ્રધાને કહ્યું કે અત્રે ચૌકથી કફ પરેડ સુધી મેટ્રો
લાઇન-3નો અંતિમ.....