• શુક્રવાર, 13 જૂન, 2025

અૉપરેશન સિંદૂર બાદ પહેલીવાર આજે મોદી જમ્મુ-કાશ્મીરમાં

પહેલગામ હુમલાના પગલે અૉપરેશન સિંદૂરથી પાકિસ્તાનને પાઠ ભણાવ્યા બાદ પહેલીવાર વડા પ્રધાન મોદી શુક્રવારે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવી રહ્યા છે અને રાજ્યમાં બે આધુનિક રેલવે બ્રિજનું લોકાર્પણ કરવા સાથે જ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપશે અને રૂ. 46,000 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન.....