દિલ્હી વિસ્ફોટ અંગે ભાવુક થયા વડા પ્રધાન, ભુતાન નરેશ દુ:ખમાં સહભાગી થયા
થિમ્પુ, તા.11 : દિલ્હીમાં ધડાકા વચ્ચે વડાપ્રધાન મોદી ભૂટાનની બે દિવસની યાત્રાએ
પહોંચ્યા છે અહીં તેમણે દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ પર દુ:ખ
વ્યક્ત કર્યું અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. 11 વર્ષમાં તેમની
ભૂટાનની ચોથી મુલાકાત છે. જેનો હેતુ ભારત અને ભૂટાન વચ્ચે મિત્રતા…..