તાપમાન માઇનસ 21 ડિગ્રી સુધી ગગડી ગયું : ચોથા માળ સુધી મકાનો ગાયબ
કીવ, તા.20 : રશિયાના સુદૂર પૂર્વ વિસ્તાર કમચાત્કામાં આ શિયાળો છેલ્લા 30 વર્ષમાં
સૌથી ભયાનક સાબિત થઈ રહ્યો છે. અહીં પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સમગ્ર વિસ્તાર 13 ફૂટ
(લગભગ 4 મીટર) બરફની ચાદર નીચે દટાઈ ગયો છે. ભારે હિમવર્ષા અને તીવ્ર ઠંડા પવનોને કારણે
તાપમાન માઈનસ 21 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી….