• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

તામિલનાડુ વિધાનસભામાંથી રાજ્યપાલનું વોકઆઉટ

રાષ્ટ્રગીત ગાતા અટકાવાયાનો આર. એન. રવિનો આરોપ

ચેન્નાઈ, તા.20 : મંગળવારે તામિલનાડુ વિધાનસભાના સત્રમાં ગંભીર વિવાદ થયો હતો. રાજ્યપાલ આર. એન. રવિ તેમનાં ઉદ્ઘાટન ભાષણ આપતા પહેલાં ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. રાજ્યપાલે આરોપ લગાવ્યો હતો કે રાષ્ટ્રગીતને યોગ્ય માન આપવામાં આવ્યું ન હતું અને કાર્યવાહી દરમિયાન તેમનું માઇક્રોફોન બંધ કરવામાં આવ્યું….