ઘાયલોની હાલત ગંભીર હોવાથી મરણાંક વધવાની ભીતિ
નવી દિલ્હી, તા. 19 : તામિલનાડુના વિરુદ્ધનગરમાં એક ફટાકડાની ફેક્ટરીમાં ધડાકો
થતાં સર્જાયેલી લોહિયાળ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત થઈ ગયાં હતાં, તો અન્ય છ ઘાયલ થયા
હતા. ધડાકો એટલો ખતરનાક હતો કે, ફટાકડા ફેક્ટરીની આસપાસની ઈમારતોમાં પણ તિરાડો પડી
ગઈ હતી. હજુ ઘણા લોકો કાટમાળ નીચે દબાયેલા હોવા સાથે.....