નવી દિલ્હી, તા. 19 : બીજિંગમાં રવિવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. ચીનની સ્માર્ટફોન કંપની હોનરના રોબોટ લાઇટીનંગે 21 કિલોમીટરની હાફ મેરેથોન દોડ માત્ર 50 મિનિટ અને 26 સેકન્ડમાં પૂરી કરી હતી. આ સમય કોઈપણ માણસના વર્તમાન વિશ્વ રેકોર્ડ કરતા પણ ઝડપી છે. યુગાન્ડાના દોડવીર જેકબ કિપ્લિમોનો વિશ્વ વિક્રમ....