• સોમવાર, 20 એપ્રિલ, 2026

મલેશિયાના ગામમા ભયંકર આગ : 200 મકાન ખાક

નવીદિલ્હી, તા.19: મલેશિયાનાં સબા રાજ્યનાં સંડકન જિલ્લામાં આજે એક કાંઠાળ ગામમાં ભયંકર આગ ભડકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં કમસેકમ 200 જેટલા ઘર બળીને ખાક થઈ ગયા હતાં. સ્થાનિક અગ્નિશામક વિભાગને આની જાણકારી મળતાં આગ બુઝાવવા ફાયર ટેન્ડર દોડાવી દેવામાં આવ્યા હતાં પણ તેજ પવન અને મકાન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ