નવી દિલ્હી, તા. 19 : સુપ્રીમ કોર્ટે માર્ગ સુરક્ષા વધારવા માટે સમગ્ર દેશમાં લાગુ કરવા નવી માર્ગદર્શિકા જારી કરી હતી. આ નવા નિર્દેશોમાં એક્સપ્રેસ-વે જેવા માર્ગો પર ભારે વાહનોમાં પાર્કિંગ પર રોક જેવા નિયમો સામેલ છે. સર્વોચ્ચ અદાલતે મક્કમ સ્વરમાં કહ્યું હતું કે, વહીવટી તંત્રની સુસ્તી કે સુવિધાઓના અભાવનાં કારણે એક્સપ્રેસ-વે.....