• સોમવાર, 20 એપ્રિલ, 2026

ટીએમસીએ બંગાળની દીકરીઓને દગો દીધો

કોલકાતા, તા. 19 : ટીએમસીએ સંસદમાં બંધારણ સુધારા ખરડા-2026ને પસાર કરવામાં રોક લગાવીને બંગાળની દીકરીઓને દગો દીધો છે. મહિલાઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમને જરૂર સજા આપશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળના બાંકુડામાં જનસભાને સંબોધિત કરતાં ટીએમસી પર પ્રહાર કર્યા હતા, તો મમતા બેનર્જીએ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ