અમેરિકી પ્રતિનિધિમંડળ આજે પહોંચશે ઈસ્લામાબાદ
ટ્રમ્પની ફરી એકવાર ધમકી : ઈરાનનાં હત્યારા મશીનનો અંત લાવીશું
નવી દિલ્હી,તા.19: ઈરાન સાથે શાંતિ સમજૂતીની વાટાઘાટનાં બીજા તબક્કા માટે અમેરિકાનું
પ્રતિનિધિમંડળ આવતીકાલે સોમવારે ફરીથી પાક.ની રાજધાની ઈસ્લામાબાદ પહોંચવાનું છે. જો
કે આ વાટાઘાટ પહેલા જ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ખુલ્લી
ધમકી આપી દીધી છે. ટ્રમ્પે કહ્યું છે કે, જો હવે.....