ઈડીની તપાસનો વ્યાપ દેશનાં અનેક રાજ્યોમાં, અબજોની સંપત્તિઓને ટાંચ
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 13 : નીટ-યુજી (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટરન્સ ટેસ્ટ-અંડરગ્રૅજ્યુએટ)
પરીક્ષા પેપર ફૂટી જવાના અને ઘાલમેલના કિસ્સા તો આ પહેલાં પણ બન્યા છે, પણ પહેલીવાર
આ પરીક્ષા રદ થઈ છે. તબીબી શિક્ષણમાં અંડરગ્રૅજ્યુએટ કક્ષાએ ઍડ્મિશન માટેની આ પરીક્ષા
છેલ્લા ઘણા સમયથી શંકાના દાયરામાં આવી.....