આજે આંદામાન, નિકોબારમાં ચોમાસાની પધરામણી
નવી દિલ્હી, તા. 15
(એજન્સી) : ભારત માટે વ્યૂહાત્મક એવું નૈઋઍત્ય ચોમાસુ 16 મે આસપાસ બંગાળ ઉપસાગરની દક્ષિણમાં,
આંદામાન સમુદ્ર અને આંદામાન તથા નિકોબાર ટાપુઓના કેટલાક ભાગો તરફ આગળ વધવાની શક્યતા
છે, અને કેરળમાં 26મી મેએ આગમન થવાની ધારણા વ્યક્ત થઈ છે. આમ છતાં દેશના ઉત્તર પશ્ચિમ,.....