હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર, મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં જશે
ઇંદોર, તા. 15 : ધાર
ભોજશાળાના બહુચર્ચિત મામલે ચૂકાદો આપતાં મધ્યપ્રદેશ હાઇકોર્ટે શુક્રવારે માન્યું હતું
કે, આ ભોજશાળા વાગ્દેવી મંદિર છે. આ ચુકાદામાં વડી અદાલતે ભોજશાળાનું સંરક્ષણ ભારતીય
પુરાતત્ત્વીય સર્વેક્ષણ સંસ્થાન (એએસઆઇ)ને આપ્યું છે, પરંતુ હિન્દુઓને પૂજા કરવાનો
અધિકાર પણ આપ્યો....