આગામી વર્ષથી નીટ-યુજી અૉનલાઇન : શિક્ષણપ્રધાન
નવી દિલ્હી, તા. 15
: પેપર ફૂટયા બાદ નીટ-યુજી પરીક્ષા રદ થવાથી આખા દેશના 21 લાખ જેટલા મહત્ત્વાકાંક્ષી
વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી વચ્ચે આ મહત્ત્વપૂર્ણ પરીક્ષા 21 જૂને ફરીથી લેવાશે એવી
જાહેરાત સાથે જ આગામી વર્ષથી નીટ-યુજી ઓનલાઇન લેવાશે, તેવું એલાન કેન્દ્રીય શિક્ષણપ્રધાન
ધર્મેન્દ્ર પ્રધાને આજે કર્યું.....