• શનિવાર, 16 મે, 2026

પેટ્રોલ - ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂા. ત્રણનો વધારો

સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાશે, મોંઘવારી કાબૂ બહાર જશે 

નવી દિલ્હી, તા. 15 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે આજે અપેક્ષા મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર અંદાજે ત્રણ રૂપિયા સુધીનો વધારો કરતાં સામાન્ય નાગરિકોના ઘરખર્ચથી લઈને સમગ્ર અર્થતંત્ર પર તેની સીધી અસર જોવા મળશે. ચાર વર્ષ બાદ થયેલા આ વધારાનું મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં તેજી અને....