રશિયા પાસેથી અૉઈલ ખરીદતા દેશો ઉપર 100 ટકા ટેરિફ ઝીંકવાની તૈયારી
નવી દિલ્હી, તા.29: રશિયા પાસેથી ઓઈલ ખરીદતા દેશો ઉપર 100 ટકા ટેરિફ ઝીંકવાનાં
વિધેયકને અમેરિકાની સેનેટે ચર્ચા માટે મંજૂરી આપી દીધી છે. આ બિલનાં નિશાને ખાસ કરીને
ભારત અને ચીન આવી રહ્યાં છે. અમેરિકાની સંસદનાં ઉપલા ગૃહે ઓઈલ અને ગેસ વેંચીને રશિયાને
થતી કમાણી ખોરવવા માટેનાં બિલને આગળ....