10 વર્ષ બાદ રવિવારે બૅન્કો ખૂલી રહી, સાત મોટાં સંગઠનો હડતાળમાં જોડાશે
સપ્તાહમાં પાંચ દિવસ
કામ, બે દિવસ રજાની માગ
નવી દિલ્હી, તા. 27
: એક સપ્તાહમાં પાંચ દિવસ કામ સહિત માંગો સાથે બેન્ક કર્મચારીઓ હડતાળ પર જઇ રહ્યા હોવાનાં
કારણે આવતીકાલ સોમવારથી ત્રણ દિવસ એટલે કે, બુધવાર સુધી સરકારી બેન્કો બંધ રહેશે. દરમ્યાન,
સરકારના નિર્દેશ મુજબ, આજે રવિવારની રજા હોવા છતાં સરકારી બેન્કો ખુલ્લી રહી હોવાથી
લોકો આળસ છોડીને કામો આટોપવા માટે બેન્કોની વાટ પકડી....