ઇબ્રાહિમ પટેલ તરફથી
મુંબઈ, તા. 18 : રોજિંદા ચાર્ટ પર સોનું ઓવરબોટ (વધુ પડતું લેણ) તબક્કામાં પ્રવેશી ગયું છે. ત્રણ દિવસની લાંબી રજાઓ પહેલાં ગુરુવારે સોનામાં ટૂંકાગાળાની નફો અંકે કરવા માટે વેચવાલી આવી હતી. ગુરુવારે એશિયન બજારમાં હાજર સોનાએ આ વર્ષે અત્યાર સુધીમાં 26 ટકા વધીને 3357.40 ડૉલર પ્રતિ ટ્રોય.....