• સોમવાર, 02 જૂન, 2025

સોનું પાંચ સપ્તાહના તળિયેથી સુધર્યું

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 15 : વિશ્વબજારમાં સોનાના ભાવમાં બુધવારે પાંચ સપ્તાહનો નીચો ભાવ જોવા મળ્યા પછી બુધવારે પણ ઘટાડાની ચાલ ચાલુ રહી હતી. જોકે મોડેથી સોનામાં થોડી લેવાલી વધતા ભાવ વધ્યા હતા. સોનામાં આશરે 100 ડોલરની વધઘટ ચોવીસ કલાકમાં થઇ છે. ન્યૂયોર્ક સોનું 3120 ડોલર પ્રતિ ઔંસ......