મંત્રણામાં કૃષિ, ડેરી અને વધારાની ટેરિફ મુખ્ય મુદ્દા
નવી દિલ્હી, તા. 16 (પીટીઆઈ) : ભારત અને
અમેરિકા વચ્ચે દ્વિપક્ષી વેપાર કરારમાં સર્જાયેલી મડાગાંઠને ઉકેલવા અમેરિકાના વ્યાપાર
મંત્રાલયના ટોચના અધિકારી બ્રેન્ડન લિન્ચ અને ભારતના વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ વચ્ચે
આજે રાજધાનીમાં પ્રાથમિક ચર્ચા થઈ હતી. આ ચર્ચાને વાણિજ્ય મંત્રાલયએ સકારાત્મરક ગણાવીને….