કલ્કિ 2898 એડી માત્ર દીપિકા પદુકોણની કારકિર્દીની જ નહીં, પણ ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મમાંની એક છે. 2025ના અંત સુધીમાં કલ્કિ 2898 એડી-2નું કામ શરૂ કરવાનું હતું. આ બીજા ભાગમાં દીપિકાને વધુ ક્રીન ટાઈમ મળવાનો હતો, પરંતુ હવે વાંગાની સ્પિરિટ બાદ કલ્કિ-2માંથી પણ દીપિકાને દરવાજો દેખાડી દેવામાં….