• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

પીએમ મોદીને જન્મદિન પર મેસ્સીએ વિશ્વ કપની જર્સી ભેટ કરી

આર્જેન્ટિનાના મહાન ફૂટબોલ ખેલાડી લિયોનલ મેસ્સીએ ભારતના પીએમ નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિનના મોકા ખાસ ભેટ આપી છે. મેસ્સીએ ભારતીય વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતા અને ભેટના રૂપમાં 2022ની ફૂટબોલ વિશ્વ કપના વિજય અભિયાન સમયની ખુદની જર્સી પર હસ્તાક્ષર કરીને આપી….

ઇ-પેપરના નવા શુલ્ક