આ વર્ષમાં વધુ બે દર કપાતના સંકેત આપ્યા
વૉશિંગ્ટન, તા.
18 (એજન્સીસ): લગભગ નવ મહિના સુધી ધિરાણ દર કપાતથી દૂર રહ્યા બાદ અમેરિકાની ફેડરલ રિઝર્વે
ધિરાણ દરમાં 0.25 ટકાનો ઘટાડો જાહેર કર્યે છે અને તેને ચારથી સવા ચાર ટકાની રેન્જમાં
મૂક્યા છે. વર્ષ 2024 પછી પહેલી વાર અમેરિકાની મધ્યસ્થ બૅન્કે દર કપાત જાહેર કરતી વેળા
આ વર્ષમાં વધુ બે દર કપાત…..