• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

વડા પ્રધાન મોદી 20 સપ્ટે. લોથલમાં

નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 18 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી 20 સપ્ટેમ્બરના ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણધીન નેશનલ મેરિટાઇમ હેરિટેજ કૉમ્પ્લેક્સ (ગખઇંઈ) પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા તેમ જ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ પણ કરશે. વડા પ્રધાન સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં….

ઇ-પેપરના નવા શુલ્ક