• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

નફીસા અલીના કૅન્સરે ઊથલો માર્યો

પીઢ અભિનેત્રી નફીસા અલી 2018માં પેરિટોનિયલ અને અૉવેરિયન કૅન્સરનો ભોગ બની હતી. તે સમયે તેણે તમામ પ્રકારની સારવાર લઈને આ બીમારીને માત આપી હતી, પરંતુ હવે બીમારીએ ઉથલો માર્યો છે. નફીસાએ જણાવ્યું કે, તે ફરી કેમોથેરપી શરૂ કરી રહી છે, કેમ કે ડૉક્ટરે કહ્યું કે, અૉપરેશન નહીં થઈ…..

ઇ-પેપરના નવા શુલ્ક