• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

ભારત-ઈયુ સંબંધો બનશે ગાઢ

નવો વ્યૂહાત્મક એજન્ડા રજૂ કર્યો  

લંડન તા.18 : ભારત અને યુરોપિયન યુનિયનના સંબંધો મજબૂત બનવા જઈ રહ્યા છે. યુરોપિયન યુનિયનએ ભારત સાથે મળીને વૈશ્વિક પડકારોનો સામનો કરવા સંરક્ષણ, વેપાર અને ઉર્જા જેવા મુખ્ય ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભાગીદારી બનાવવા માટે એક નવો વ્યૂહાત્મક એજન્ડા રજૂ કર્યો છે.  ઈયુના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું હતું કે…..

ઇ-પેપરના નવા શુલ્ક