જુલાઈની તુલનાએ દેશની યુએસ નિકાસનો વૃદ્ધિદર અડધાથી અધિક ઘટયો
નવી દિલ્હી, તા.
17 (એજન્સીસ) : ટ્રમ્પ ટેરિફના કારણે અમેરિકામાં ભારતીય સામાનની નિકાસ અૉગસ્ટ મહિનામાં
નોંધપાત્ર પ્રમાણમાં ઘટી છે. આ વર્ષના નવ માસ દરમિયાન અૉગસ્ટ માસમાં નિકાસનો વૃદ્ધિદર
મંદ પડયો છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતીય
સામાનની…..