• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

મુંબઈ શૅરબજારનું માર્કેટ કૅપ 11 મહિનાના ઊંચા લેવલે

કુલ બજાર મૂલ્ય રૂા. 465 લાખ કરોડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : ગયા સપ્ટેમ્બર મહિનાથી ઈક્વિટી માર્કેટમાં જે તેજીનો દોર ચાલુ થયો છે એને પગલે મુંબઈ શૅરબજારનું કુલ માર્કેટ કૅપ વધીને 11 મહિનાના ઊંચા લેવલે પહોંચી ગયું છે. મુંબઈ શૅરબજારનું કુલ માર્કેટ કૅપ રૂા. 465 લાખ કરોડ કરતાં વધી ગયું છે. 3 અૉક્ટોબર, 2024ના રોજ માર્કેટ કૅપ આ લેવલે…..

ઇ-પેપરના નવા શુલ્ક