નવી દિલ્હી, તા. 18 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નેપાળની વચગાળાની સરકારના વડા પ્રધાન સુશીલા કાર્કી સાથે ફોન પર વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, નેપાળમાં શાંતિ, સ્થિરતાના પ્રયાસોને ભારતનું સમર્થન છે. હિંસક આંદોલનમાં જીવ ખોનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા વડા પ્રધાને નેપાળના બંધારણ દિવસ પર કાર્કી…..