ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા.
18 : અમદાવાદમાં `જન્મભૂમિ'ની અૉફિસની પાસેના પોલીસ સ્ટેશનની બહાર ચાની લારી પર બનેલી
સત્ય ઘટના કોઈ ફિલ્મની સ્ટોરીને ટક્કર મારે એવી છે. અહીંના નવરંગપુરા પોલીસ સ્ટેશન
સામે આવેલી ચાની લારી પર બે યુવાનો મળ્યા, એકબીજાને ઈશારા કર્યા અને ચોધાર આંસુએ રડયાં,
કારણ હતું બંનેના હાથ….