• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

2008 માલેગાંવ વિસ્ફોટ : હાઈ કોર્ટની તપાસ એજન્સી, સરકારને નોટિસ

મુંબઈ, તા. 18: બૉમ્બે હાઈકોર્ટે ગુરુવારે 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ જાહેર કરાયેલા સાત લોકોને નોટિસ ફટકારી છે.હાઈકોર્ટે વિસ્ફોટમાં જીવ ગુમાવનારી છ વ્યક્તિઓના પરિવાર દ્વારા નિર્દોષ છૂટવાના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરી રહી હતી. ન્યાયાધીશો ચંદ્રશેખર અને ગૌતમ અંકડની બેન્ચે….

ઇ-પેપરના નવા શુલ્ક