• શુક્રવાર, 19 સપ્ટેમ્બર, 2025

અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો અખાડો બનતા રોકે દુનિયા : ભારત

નવી દિલ્હી, તા. 18 : ભારતે વિશ્વને અપીલ કરી છે કે પાકિસ્તાનમાં ફુલેલા-ફાલેલા લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા સંયુક્ત રાષ્ટ્ર તરફથી નામિત આતંકવાદી સંગઠનો અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ વિનાશક ગતિવિધી માટે ન કરે તે સુનિશ્ચિત કરવામાં આવે. ભારતે કહ્યું છે કે આવા સંગઠનો અને તેના મદદગારોને…..

ઇ-પેપરના નવા શુલ્ક